કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ (World Suicide Prevention Day) ક્યારે મનાવાય છે ?

10 સપ્ટેમ્બર
9 સપ્ટેમ્બર
7 સપ્ટેમ્બર
8 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ?

રાજસ્થાન
કર્ણાટક
ગુજરાત
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદયમાન ખિલાડી ઉન્નયન યોજના લૉન્ચ કરી ?

રાજસ્થાન
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
મિલકતના રજિસ્ટ્રેશનને ડિજિટાઈઝ કરનારું પ્રથમ રાજય કયું બન્યું ?

કેરળ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP