કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ચિંતન દિવસ (World Thinking Day) ક્યારે મનાવાય છે ? 19 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ફલાઈંગ બોટ ધ જેટ (THE JET) ક્યા શહેરમાં લૉન્ચ કરવામાં આવશે ? ટોક્યો દોહા શાંઘાઈ દુબઈ ટોક્યો દોહા શાંઘાઈ દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ બાન કી મૂન જેફ બેઝોસ બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ બાન કી મૂન જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી.અનંત નાગેશ્વરન અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે ? વર્ષ 2025-26 વર્ષ 2035-36 વર્ષ 2023-24 વર્ષ 2030-31 વર્ષ 2025-26 વર્ષ 2035-36 વર્ષ 2023-24 વર્ષ 2030-31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપર હોર્નેટ કયા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે ? રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP