કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ વીગન દિવસ (World Vegan Day)ક્યારે મનાવાય છે ? 31 ઓક્ટોબર 1 નવેમ્બર 2 નવેમ્બર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 1 નવેમ્બર 2 નવેમ્બર 30 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2021માં G7 સમિટનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ? ઇટાલી કેનેડા ફ્રાંસ યુ.કે. ઇટાલી કેનેડા ફ્રાંસ યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે કયા રાજ્ય પર કેન્દ્રિત આદિ મહોત્સવ-2020નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો ? ગુજરાત પશ્ચિમ બંગાળ દિલ્હી મધ્ય પ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ દિલ્હી મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કોહલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ' કઈ નદી પર નિર્માણ પામશે ? રાવી ઝેલમ સતલુજ સિંધુ રાવી ઝેલમ સતલુજ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે ? 12% 15% 14% 13% 12% 15% 14% 13% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP