PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતીય સેનાએ નિમ્ન સંગઠનોમાંથી કોની સાથે કોન્કર્સ એમ એન્ટી ટેંક મિસાઈલ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે ?

ભારત ડાયનેમિક્સ લિમિટેડ
ISRO
DRDO
ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે.
(2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે.
(3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી.
(4) તે એક બંધારણીય સંસ્થા છે.

ફકત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ?

નેપાળ
ભૂતાન
બાંગ્લાદેશ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP