PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. (2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. (3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી. (4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. (5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું. વિજ્ઞાનનો ટોપર કયા શહેરથી આવે છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ? (1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. (2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે. (3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે. (4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.