GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ? 12 2 26 3 12 2 26 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી પાંચ ગણી હશે. તો અત્યારે તેની ઉંમર શું રહેશે ? 18 20 10 15 18 20 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ? બાદશાહ અકબર સૈયદ કુતુબુદ્દીન અલી અકબર શાહબુદીન ઘોરી બાદશાહ અકબર સૈયદ કુતુબુદ્દીન અલી અકબર શાહબુદીન ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ? ન્યુક્લિયર બાષ્પીભવન ન્યુક્લિયર ઉર્ધ્વપાતન ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર બાષ્પીભવન ન્યુક્લિયર ઉર્ધ્વપાતન ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ___ 160 98 83 127 160 98 83 127 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ___ 73 67 59 52 73 67 59 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP