ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) X : 4 = 26 : 4 તો X ની કિંમત કેટલી થાય ? 26 2 12 3 26 2 12 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/4 = 26/4 X = 26
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દુધ અને પાણીનો ગુણોત્તર 1 : 2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ ? 35 લીટર 33 લીટર 30 લીટર 32 લીટર 35 લીટર 33 લીટર 30 લીટર 32 લીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મિશ્રણમાં X લીટર પાણી ઉમેરવામાં આવે છે. દુધનું પ્રમાણ બંને વખતે એક સરખું છે. તેથી 30×7/10 = (30+X) × 1/3 21 = (30+X)/3 21×3 = 30+X 63 = 30 + X X = 33 લીટર
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ? 12 3 26 2 12 3 26 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો b/a = 4/5 હોય તો (a-b)/(a+b) નું મૂલ્ય કયું થાય ? 3/4 5/3 1/9 3/5 3/4 5/3 1/9 3/5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP b/a = 4/5 માટે a ની કિંમત 5 અને b ની કિંમત 4 લેતા a-b/a+b = 5-4/5+4 = 1/9
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ? 3:4 5:4 4:5 4:3 3:4 5:4 4:5 4:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 kg છે. પિતાના વજનના ⅙ ભાગનું પુત્રનું વજન છે તો પિતાનું વજન શોધો. 60kg 55kg 50kg 80kg 60kg 55kg 50kg 80kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP