ટકાવારી (Percentage)
ગામ X ની વસતી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ Y ની વસતી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. કેટલા વર્ષે બન્ને ગામોની વસ્તી એકસરખી થશે ?
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા પાસ થવા માટેના લઘુતમ માર્ક્સ ક૨તા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પ૨ીક્ષા હશે ?