GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 18.75 12.5 22.65 20 18.75 12.5 22.65 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંભવિત ભૂલ એટલે 0.6457 S.E. 0.6753 S.E. 0.6745 S.E. 0.7645 S.E. 0.6457 S.E. 0.6753 S.E. 0.6745 S.E. 0.7645 S.E. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 MS Word માં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો © ઉમેરી શકાય છે ? Shift + Alt + C Ctrl + Alt + C Ctrl + Tab + C Ctrl + Shift + C Shift + Alt + C Ctrl + Alt + C Ctrl + Tab + C Ctrl + Shift + C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેની કિંમતોમાંથી સંભાવનામાં શું શકય નથી ? P(X) = 1 આપેલ પૈકી કોઈ નહીં ∑xP(X) = 3 P(X) = 0.5 P(X) = 1 આપેલ પૈકી કોઈ નહીં ∑xP(X) = 3 P(X) = 0.5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ? સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના સ્વયં સક્ષમ યોજના મુદતી ધિરાણ યોજના માઇક્રો ક્રેડિટ યોજના ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શ્રેણી A અને B શ્રેણીના વિષમતાંકની કિંમતો અનુક્રમે 0.2 અને 0.18 છે. આ બે શ્રેણીઓ પૈકી કઈ શ્રેણી ઓછી વિષમ છે ? શ્રેણી A શ્રેણી B આપેલ પૈકી કોઈ નહીં કહી ન શકાય શ્રેણી A શ્રેણી B આપેલ પૈકી કોઈ નહીં કહી ન શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP