GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 X અને Y ની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. તથા 5 વર્ષ પછી તે 7:10 થશે. તો આજથી 15 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થશે ? 4 : 5 આપેલ પૈકી એક પણ નહીં 3 : 4 3 : 5 4 : 5 આપેલ પૈકી એક પણ નહીં 3 : 4 3 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અલ બરૂનીની "કિતાબ-ઉલ-હિંદ" ___ ભાષામાં લખાયેલી છે. હિન્દી તુર્કી પર્શિયન અરબી હિન્દી તુર્કી પર્શિયન અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સુરતનો ઝરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે ? મૌર્ય મુઘલ ગુપ્ત સલ્તનત મૌર્ય મુઘલ ગુપ્ત સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં. મહાગ્રંથ નિર્ગ્રંથ સુરગ્રંથ આદિગ્રંથ મહાગ્રંથ નિર્ગ્રંથ સુરગ્રંથ આદિગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 80 સેમી વ્યાસના એક પાણીથી અંશતઃ ભરાયેલા નળાકારમાં 30 સેમી ત્રિજ્યાનો એક ગોળો નાખવાથી પાણીનું સ્તર x સેમી જેટલું વધે છે. તો x નું મૂલ્ય કેટલું હશે ? માહિતી અપૂરતી છે. 22.5 cm 25.5 cm 28.5 cm માહિતી અપૂરતી છે. 22.5 cm 25.5 cm 28.5 cm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 11² અને 3³ એ બંને સંખ્યાઓ a × 4³ × 6² × 13¹¹ ના અવયવો હોય તો, 'a' નું લઘુતમ મૂલ્ય કેટલું હશે ? 121 363 33 3267 121 363 33 3267 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP