GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે શ્રેણી X અને Y માટે નીચે પ્રમાણે 7 પ્રાપ્તાંકો આપેલા છે.
શ્રેણી X15171921232527
શ્રેણી Y33374145495357

આ બે ચલ X અને Y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ?

r = 0.93
r = +1
r = 0
r = -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
યુઅન-શ્વાંગ (Yuan-Swang) ચીની મુસાફર 7મી સદીમાં ___ વિશ્વવિદ્યાલય માંથી ___ હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો.

વિક્રમશીલા, 132
તક્ષશિલા, 64
નાલંદા, 657
વલ્લભી, 512

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ?

ગાણિતિક આંકડાશાસ્ત્ર
અર્થમિતિશાસ્ત્ર
અર્થવિષયક આંકડાશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો સૂચકઆંક મેળવાય છે ?

લાસ્યારે નો સૂચકઆંક
માર્શલ એજવર્થ નો સૂચકઆંક
પાશે નો સૂચકઆંક
ફીશરનો સૂચકઆંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP