GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય. ગેરકાયદેસર કરાર રદબાતલ થવા પાત્ર કરાર રદબાતલ કરાર બિનઅમલી કરાર ગેરકાયદેસર કરાર રદબાતલ થવા પાત્ર કરાર રદબાતલ કરાર બિનઅમલી કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપા + ઈક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ? કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) સમતૂટ વિશ્લેષણ આપેલ પૈકી કોઈ નહીં કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) સમતૂટ વિશ્લેષણ આપેલ પૈકી કોઈ નહીં કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું લાંબાગાળાના ભંડોળનું લક્ષણ નથી ? વધુ તરલતા વધુ જોખમ કાયમી જરૂરિયાત વધુ પ્રમાણ વધુ તરલતા વધુ જોખમ કાયમી જરૂરિયાત વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે. રૂ. 15,000 રૂ. 3,600 રૂ. 22,500 રૂ. 5,400 રૂ. 15,000 રૂ. 3,600 રૂ. 22,500 રૂ. 5,400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP