સમય અને અંતર (Time and Distance)
ત્રણ દોડવીર X, Y અને Z અનુક્રમે 18 km/hr, 27 km/hr અને 36 km/hr ની ઝડપથી 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડવાનું શરૂ કરે છે. તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે ?

શરૂ કર્યા બાદ 20 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 36 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 30 મિનિટ પછી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
વાહન-A 50 કિ.મી./કલાક અને વાહન-B 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?

440 કિ.મી.
140 કિ.મી.
240 કિ.મી.
340 કિ.મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિ.મી./કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ?

15 સેકન્ડ
21 સેકન્ડ
18 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક માણસને 12 કિ.મી.નું અંતર 45 મિનિટમાં કાપવાનું છે. જો તે એક તૃતીયાંશ જેટલું અંતર બે તૃતીયાંશ જેટલા સમયમાં કાપે તો બાકીનું અંતર કાપવા તેને કેટલી ઝડપ રાખવી પડશે ?

42 કિ.મી./ કલાક
28 કિ.મી./ કલાક
32 કિ.મી./ કલાક
36 કિ.મી./ કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
ટેલીફોનના થાંભલા એક રેલવે લાઈન પર 100 મીટરના અંતરે આવેલા છે. ટ્રેનમાં બેઠેલા એક મુસાફર તેને ગણવાનું શરૂ કરે છે. જો ટ્રેનની ઝડપ 60 કિ.મી/કલાક હોય, તો 4 કલાકમાં તે આવા કેટલા થાંભલા પસાર કરશે ?

3600
4800
2400
1200

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP