Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બહુપદી x³ - 5x² - Kx + 24 નો એક અવયવ x + 2 હોય તો, k = ___ 4 2 -2 -4 4 2 -2 -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા. ખૂબ વૈભવ માણવો કપૂર પ્રગટાવવું આરતી કરવી ધનનો હિસાબ માંડવો ખૂબ વૈભવ માણવો કપૂર પ્રગટાવવું આરતી કરવી ધનનો હિસાબ માંડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણસભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ? ડૉ. સચ્ચિદાનંદ સિંહ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. સચ્ચિદાનંદ સિંહ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ચાણક્ય કયા શાસકનો મુખ્ય સલાહકાર હતો ? ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંધગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંધગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં સૌ પ્રથમ બાયો ડિઝલ એસ.ટી. બસ કયા રાજ્યએ શરૂ કરી ? પંજાબ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે. 3/8 1/4 1/8 1/2 3/8 1/4 1/8 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP