Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રોમન લિપીમાં 'XD' લખીએ તો કેટલા થાય ? 4.9 490 4900 49 4.9 490 4900 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? સતિશ શર્મા રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા સતિશ શર્મા રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અશુદ્ધ વચેટ શુદ્વ અંત અશુદ્ધ વચેટ શુદ્વ અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. નદી ખીણ ખાડો સાગર નદી ખીણ ખાડો સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ હણવી શાંતિ થવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ હણવી શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સ્માર્ટ ફોનમાં કઈ એપ્લીકેશન દ્વારા નિર્ધારીત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ? વોટ્સ એપ ટુકોલર ફેસબુક જી. પી. એસ. વોટ્સ એપ ટુકોલર ફેસબુક જી. પી. એસ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP