કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? CBI UNESCO INTERPOL વર્લ્ડ બેંક CBI UNESCO INTERPOL વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ? કેરળ આસામ તમિલનાડુ ઉત્તરાખંડ કેરળ આસામ તમિલનાડુ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? અમર્ત્ય સેન નાંબી નારાયણ CNR રાવ ઉડુપી રામચંદ્ર રાવ અમર્ત્ય સેન નાંબી નારાયણ CNR રાવ ઉડુપી રામચંદ્ર રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સંકલિત વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 64 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 43 23 41 32 43 23 41 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બન્યા ? આનંદ મોહન બજાજ તરુણ બજાજ અજય શેઠ TV સોમનાથન આનંદ મોહન બજાજ તરુણ બજાજ અજય શેઠ TV સોમનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પ્રસિદ્ધ રાજા પરબા તહેવાર મનાવવામાં આવ્યો ? મેઘાલય મિઝોરમ ઓડિશા ત્રિપુરા મેઘાલય મિઝોરમ ઓડિશા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP