GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય. (0, 0) (0.5, 0) (1, 0) (0, 1/2) (0, 0) (0.5, 0) (1, 0) (0, 1/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના વિતરણ સાથે સંબંધિત અજ્ઞાત સમષ્ટિની લાક્ષણિકતાને ___ કહે છે. આગણક નિદર્શ અચળાંક પ્રાચલ આપેલ તમામ આગણક નિદર્શ અચળાંક પ્રાચલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બ્રેટનવુડ પ્રથા શેના પર આધારિત હતી ? ચાંદી (રજત) ધોરણ પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા સોના વિનિમય ધોરણ પ્રથા આપેલ પૈકી એક પણ નહીં ચાંદી (રજત) ધોરણ પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા સોના વિનિમય ધોરણ પ્રથા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.પાર્વતીએ જીવનભર થીંગડાં માર્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ? બિટમૅપ ઈમેજ પોર્ટેબલ ઈમેજ વેક્ટર ઈમેજ રાસ્ટર ઈમેજ બિટમૅપ ઈમેજ પોર્ટેબલ ઈમેજ વેક્ટર ઈમેજ રાસ્ટર ઈમેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી લોકસભાના સ્પીકર રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી લોકસભાના સ્પીકર રાજ્યસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP