Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ?

ઈન્ડોનેશિયા
સ્પેન
સ્વીડન
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણ કયા વેદમાં કરાયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સામવેદ
ઋગ્વેદ
અથર્વવેદ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
મિસ દારૂવાલા કયા પોપ્યુલર મેગેઝીનમાં પત્રકારની સેવા આપે છે ?

વર્લ્ડ લાઈફ
વર્લ્ડ મેગેઝીન
વર્લ્ડ ન્યૂઝ
ન્યુઝ વર્લ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP