કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્ર પર ચેન્જસાઈટ (Y) નામક લુનર ક્રિસ્ટલની શોધ કરી ? અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યને 100 વર્ષના લાંબા સમયગાળા બાદ બીજું રેલવે સ્ટેશન મળ્યું છે ? નાગાલેન્ડ મિઝોરમ ઉત્તરાખંડ મણિપુર નાગાલેન્ડ મિઝોરમ ઉત્તરાખંડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? ભારત શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભારત શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્ષ 2023માં G20 સંગઠનની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? અમેરિકા ઈંગ્લેન્ડ ભારત જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. એક પણ નહીં બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. આપેલ બંને ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. એક પણ નહીં બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP