Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકા જોડો. a. રુધિરનું પરીભ્રમણ b. રસીકરણ c. રુધિર ગ્રુપ d. DNA 1. કાર્લલેન્ડસ્ટીનર 2. વિલિયમ હાર્વે 3. એડવર્ડ જેનર 4. જેમ્સ વોટ્સન અને ફ્રાન્સીસ ક્રીક
Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો : સંસ્થા
a. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) b. યુનેસ્કો c. યુનિસેફ d. વિશ્વ બેન્ક (IBRD) સંસ્થાનું વડુંમથક 1. પેરિસ 2. વોશિંગ્ટન ડી.સી. 3. જીનીવા 4. ન્યૂયૉર્ક