GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ you learn, ___ you earn. The more, the more Much, much The less, the more Less, more The more, the more Much, much The less, the more Less, more ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારત સરકાર દ્વારા ICDS યોજના જે દિવસે શરૂ કરવાં આવી તે દિવસે કયા મહાપુરુષનો જન્મ દિવસ છે ? શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી દિનદયાલ ઉપાધ્યાય શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી દિનદયાલ ઉપાધ્યાય શ્રી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિટામિન D ની ઊણપથી બાળકોમાં કયો રોગ થાય છે ? મેરેઝમસ (Marasmus) શક્તિ અને પ્રોટીનની ખામી સૂકતાન (Rickets) એનીમીયા (Anemia) મેરેઝમસ (Marasmus) શક્તિ અને પ્રોટીનની ખામી સૂકતાન (Rickets) એનીમીયા (Anemia) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સંધિ જોડો : સત્ + નારી સન્નારી સત્યનારી સદ્યનારી સતનારી સન્નારી સત્યનારી સદ્યનારી સતનારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમુદાયમાં કાઉન્સેલીંગના તબક્કાઓને ક્રમ અનુસાર ગોઠવો. (1) સમસ્યાનું વિશ્લેષણ (2) કાઉન્સેલીંગની શરૂઆત (3) ફોલોઅપ (4) નિવારણ માટેના સૂચનો 2, 4, 1, 3 2, 1, 3, 4 2, 3, 4, 1 2, 1, 4, 3 2, 4, 1, 3 2, 1, 3, 4 2, 3, 4, 1 2, 1, 4, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ? 15 ઓગસ્ટ, 1948 12 માર્ચ, 1962 આપેલ પૈકી એક પણ નહીં 8 ડિસેમ્બર, 1961 15 ઓગસ્ટ, 1948 12 માર્ચ, 1962 આપેલ પૈકી એક પણ નહીં 8 ડિસેમ્બર, 1961 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.