GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) You ought ___ harder ___ to secure first class. worked, for work, so that to have worked, so that to have worked, in order worked, for work, so that to have worked, so that to have worked, in order ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) છંદઓળખાવો : કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી ? ચોપાઈ મનહર સવૈયા અનુષ્ટુપ ચોપાઈ મનહર સવૈયા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિશેષણ લખો : મે પેલું પુસ્તક વાંચ્યું 3. છે વાંચ્યું પુસ્તક પેલું છે વાંચ્યું પુસ્તક પેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? રાજહંસ તનય વાસુકિ અટાર રાજહંસ તનય વાસુકિ અટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કેન્દ્રના નાણાપંચમાં સભ્યશ્રીઓની નિમણૂક કોણ કરે છે ? માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થા) નિયમો, 2002ના સંદર્ભમાં નિયમ 25 હેઠળ કઈ બાબતોની વિગતો દર્શાવેલ છે? હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP