Talati Practice MCQ Part - 5
વિદેશના ચેક પર બેંક કાપે ___ છે ?

વટાવ
વટાઊ
આપેલ પૈકી એક પણ નહીં
વટાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ગ્નિનવિચ’ રેખા કયા દેશમાંથી પસાર થાય છે ?

આફ્રિકા
ચાઈના
ઈંગ્લેન્ડ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP