સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી હતી ? આપેલ પૈકી એક પણ નહીં ડૉ. રેડ્ડીઝ ભારત બાયોટેક રેનબેક્સી આપેલ પૈકી એક પણ નહીં ડૉ. રેડ્ડીઝ ભારત બાયોટેક રેનબેક્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે ? 4.9 3.8 4.1 4.5 4.9 3.8 4.1 4.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે. ઓશનોફોની બાયોફોની જીયોફોની એન્થ્રોફોની ઓશનોફોની બાયોફોની જીયોફોની એન્થ્રોફોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ? અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા ત્રણેય કામ માટે દાણા વાવવા ખેતર ખેડવા અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા ત્રણેય કામ માટે દાણા વાવવા ખેતર ખેડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો સોનું પ્લેટિનમ લોખંડ હીરો સોનું પ્લેટિનમ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફોર્માલ્ડિહાઈડ સંયોજનમાં કયો ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ થયેલો છે ? - OH - COOH > C = O - CHO - OH - COOH > C = O - CHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP