Talati Practice MCQ Part - 4 આપેલ કેબલના કયા પ્રકારને ‘ચિપરનેટ’ કહેવાય છે ? Thinnet SMF UTP Thinknet Thinnet SMF UTP Thinknet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી બોટાદકર કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી બોટાદકર કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Idioms :- To Look blue Look dangerous Look Romentic Look happy Look nervous Look dangerous Look Romentic Look happy Look nervous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 4824.65 રૂ. 4825.56 રૂ. 4824.56 રૂ. 4825.65 રૂ. 4824.65 રૂ. 4825.56 રૂ. 4824.56 રૂ. 4825.65 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વે.કિં. = મૂ.કિં. × (100+14)/100 5500 = મૂ.કિં. × (114/100) મૂ.કિં. = (5500×100)/114 મૂ.કિં. = 4824.56 રૂ.