કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 2021માં પ્રથમવાર વૈશ્વિક ડૂબતાને બચાવવાનો દિવસ (World Drowning Prevention Day) ક્યારે મનાવાયો ? 24 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પવન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 17 જૂન 15 જૂન 16 જૂન 14 જૂન 17 જૂન 15 જૂન 16 જૂન 14 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે કયા વ્યક્તિને WHO દ્વારા 2021 માટેનો ડાયરેક્ટર-જનરલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો ? હર્ષવર્ધન કુલદીપ નારાયણ નરેન્દ્ર મોદી બલરામ ભાર્ગવ હર્ષવર્ધન કુલદીપ નારાયણ નરેન્દ્ર મોદી બલરામ ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રની સપાટી પર બરફ તથા અન્ય સંસાધનોની શોધ કરવા માટે વર્ષ 2023ના અંત સુધીમાં વોલેટાઈલ્સ ઈન્વેસ્ટિગેટિંગ પોલર એક્સ્પ્લોરેશન રોવર (VIPER) મોકલવાની જાહેરાત કરી ? SpaceX NASA ROSCOSMOS ESA SpaceX NASA ROSCOSMOS ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP