કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) કયા વર્ષે સ્વદેશી બનાવટનું તેજસ માર્ક II મલ્ટીરોલ કોમ્બેટ જેટ લૉન્ચ કરશે. 2025 2022 2023 2030 2025 2022 2023 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ? શ્રીશક્તિસેટ રેમસેટ રેડસેટ ભાસ્કર શ્રીશક્તિસેટ રેમસેટ રેડસેટ ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + P CTRL + D CTRL + A CTRL + S CTRL + P CTRL + D CTRL + A CTRL + S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન ભાયખલા રેલવે સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ પ.બંગાળ મહારાષ્ટ્ર કેરળ મધ્ય પ્રદેશ પ.બંગાળ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. ઓશન નેવિગેશન સમુદ્ર મંથન સાગર સંપર્ક ઓશનકિંગ ઓશન નેવિગેશન સમુદ્ર મંથન સાગર સંપર્ક ઓશનકિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP