કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ફોર્ચ્યુન ઈન્ડિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી 2021માં પ્રથમ ક્રમે કોણ છે ? કિરણ મજૂમદાર શૉ નીતા અંબાણી નિર્મલા સીતારામન સુધા મૂર્તી કિરણ મજૂમદાર શૉ નીતા અંબાણી નિર્મલા સીતારામન સુધા મૂર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? ન્યુઝીલેન્ડ શ્રીલંકા વેસ્ટઈન્ડીઝ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ શ્રીલંકા વેસ્ટઈન્ડીઝ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. આપેલ તમામ આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. આપેલ તમામ આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? બાંગ્લાદેશ શ્રીલંકા અમેરિકા ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ? અર્ડેમ પટાયાઉટિયન ડેવિડ જૂલિયસ આપેલ બંને એક પણ નહીં અર્ડેમ પટાયાઉટિયન ડેવિડ જૂલિયસ આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP