Gujarat Police Constable Practice MCQ Part - 3 ખોટા દસ્તાવેજ બનાવવા તે ભારતીય દંડ સંહિતાની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 471 477 465 448 471 477 465 448 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ? વિદેશી દુશ્મનો ઉપરોકત એકેય નહીં સરકાર ન્યાયાધીશ વિદેશી દુશ્મનો ઉપરોકત એકેય નહીં સરકાર ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહાત્મા ગાંધી પોરબંદરની કઈ પેઢીનો કેસ લડવા આફ્રિકા ગયા હતા ? શેઠ અબ્દુલ્લાહ શેઠ અમૃતલાલ શેઠ દામોદરદાસ શેઠ નગીનદાસ શેઠ અબ્દુલ્લાહ શેઠ અમૃતલાલ શેઠ દામોદરદાસ શેઠ નગીનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દીવ, સિયાલ અને સવાઈ બેટ કયાં આવેલા છે ? ભાવનગર નજીક ખંભાતના અખાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે કચ્છમાં ભાવનગર નજીક ખંભાતના અખાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે કચ્છમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક કયાં આવેલ છે ? વડોદરા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા ગાંધીનગર અમદાવાદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP