નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તક રૂ.720 માં વેચતા 20% નફો થાય છે. જો તેના ૫ર 10% નફો કરવો હોય તો કેટલા રૂપિયામાં વેચવું પડે ? રૂ. 700 રૂ. 560 રૂ. 460 રૂ. 660 રૂ. 700 રૂ. 560 રૂ. 460 રૂ. 660 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 20% નફો = 120% 10% નફો = 110% 120% 720 110% (?) 110/120 × 720 = 660રૂ.
Talati Practice MCQ Part - 5 'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ? ચુનીલાલ મડિયા ચુનીલાલ મહેતા ચં.ચી.મહેતા ચુનીલાલ શાહ ચુનીલાલ મડિયા ચુનીલાલ મહેતા ચં.ચી.મહેતા ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) માધવપુરનો મેળો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હરિયાણા ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘પાણી પોચું’ એટલે..... પાણી પીવું કમળ કોમળ કઠોર પાણી પીવું કમળ કોમળ કઠોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 The first innings ___ over now. were is are am were is are am ANSWER DOWNLOAD GUJARATI MCQ APP