Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં દિવસ સૌથી ટૂંકો હોય છે ? 22 ડિસેમ્બર 23 નવેમ્બર 20 માર્ચ 22 જૂન 22 ડિસેમ્બર 23 નવેમ્બર 20 માર્ચ 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કૃત્રિમ સૂર્ય (Artificial Sun) ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન જાપાન ઈઝરાયેલ અમેરિકા ચીન જાપાન ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) એ ક્યા એક્સપ્રેસવેના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે ? દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 720 ગુણ 420 ગુણ 600 ગુણ 800 ગુણ 720 ગુણ 420 ગુણ 600 ગુણ 800 ગુણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાસ થવા જરૂરી ગુણ = 140 + 40 = 180 પાસ થવા જરૂરી 30% ગુણ 30% → 180 100 → (?) 100/30 × 180 = 600 ગુણ સમજણ વિદ્યાર્થી 140 ગુલ મેળવ્યા છતાં 40 ગુણથી નપાસ થાય છે. તેથી જો 140 થી 40 ગુણ વધુ મેળવે તો પાસ થાય.
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે શિયાન-11 ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું ? ચીન જાપાન ફિલીપાઈન્સ રશિયા ચીન જાપાન ફિલીપાઈન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP