• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અનુમાનિત વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિનો દર કેટલો છે ?

15%
10%
2%
3%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
એક્સોપ્લાનેટ 'K2-2016-BLG-0005Lb' ક્યા ગ્રહનો સમાન જુડવા ગ્રહ છે ?

ગુરૂ
યુરેનસ
પ્લૂટો
શનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી સાચી જોડણી જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
શૂશ્રુષા
સુશ્રુષા
શુશ્રૂષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે.

અષ્ટમી
સપાદાન
કરણ
સપ્તમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

નાટ્ય
નવલકથા
કાવ્ય
ટૂંકી વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 1575
  • 1576
  • 1577
  • 1578
  • 1579
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સંયોજક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Talati Practice MCQ Part - 8 ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) જોડણી સમય અને અંતર (Time and Distance) GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) Gujarat Police Constable Practice MCQ Part - 2 સમય અને કામ (Time and Work)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US