કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શંકર ચૌધરી જીજ્ઞેશ મેવાણી જેઠાભાઈ ભરવાડ ડૉ.નીમાબેન આચાર્ય શંકર ચૌધરી જીજ્ઞેશ મેવાણી જેઠાભાઈ ભરવાડ ડૉ.નીમાબેન આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિધન પામેલા પુરાતત્ત્વવિદ્ બ્રજબાસી લાલને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મવિભૂષણથી નવાજયા હતા ? 2002 2021 2014 2012 2002 2021 2014 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM SHRI યોજના અંતર્ગત કેટલી શાળાઓને PM શ્રી સ્કૂલ તરીકે અપગ્રેડ કરવાની ઘોષણા કરી ? 20,000 1000 12,500 14,500 20,000 1000 12,500 14,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ચંદ્રગુપ્ત મૌર્ય કુમારગુપ્ત ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત મૌર્ય કુમારગુપ્ત ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ? નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP