કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અતુલ દીક્ષિત ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે, તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? IIT, બોમ્બે IIT, મદ્રાસ SVNIT, સુરત IIT, ગાંધીનગર IIT, બોમ્બે IIT, મદ્રાસ SVNIT, સુરત IIT, ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ? અમદાવાદ મહેસાણા ગાંધીનગર વડનગર અમદાવાદ મહેસાણા ગાંધીનગર વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) Semicon India 2023નું આયોજન ક્યા કરવામાં આવશે ? ગાંધીનગર રાજકોટ વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ ક્યા શહેરમાં સ્થાપવામાં આવ્યું ? ચેન્નઈ કાનપુર હૈદરાબાદ અમદાવાદ ચેન્નઈ કાનપુર હૈદરાબાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP