ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? ધાનક પઢાર કોટવાલિયા સિદી ધાનક પઢાર કોટવાલિયા સિદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. નળની વેદના પીયૂષ-ઝરણા સંભાવનાનો સૂરજ અંતર-આત્મા નળની વેદના પીયૂષ-ઝરણા સંભાવનાનો સૂરજ અંતર-આત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? સુંદરમ્ ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ કાન્ત સુંદરમ્ ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊંડા ચીલા નવલકથા કોની છે ? દિલીપ રાણપુરા ઈવા ડેવ મુકેશ જોષી કિશોર મકવાણા દિલીપ રાણપુરા ઈવા ડેવ મુકેશ જોષી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP