કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ફલીટ એવોડ્રર્સ ફંકશન 2021 માં કયા ભારતીય નૌસેના જહાજને સર્વશ્રેષ્ઠ જહાજની ઉપાધિથી સન્માનિત કરાયું ?

INS કામોર્તા
INS સહ્યાદ્રી
INS કલવરી
INS અરિહંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની નવી પ્રજાતિનું નામ કયા નેતાના નામ પરથી રાખવામાં આવ્યું ?

દેવેન્દ્ર ફડણવીશ
ઉદ્ધવ ઠાકરે
શરદ પવાર
આદિત્ય ઠાકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ?

ઈજિપ્ત
ઈન્ડોનેશિયા
સાઉદી અરેબિયા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો.

આંતરપ્રાસ
રૂપક
શબ્દાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP