Gujarat Police Constable Practice MCQ 527*324 ને 3 વડે ભાગી શકાય તો * ની કિંમત શોધો. 2 1 5 3 2 1 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા સ્થળે સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્ર અને DRDOના બ્રહ્મોસ મેન્યુફેકચરિંગ સેન્ટરની આધારશિલા મુકી ? લખનઉ ચેન્નાઈ પુણે પટના લખનઉ ચેન્નાઈ પુણે પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું સ્વદેશી સ્ટીલ્ધ ડેસ્ટ્રોયર મોરમુગાઓનું સમુદ્રી પરીક્ષણ આરંભાયુ છે, જેનો વિકાસ પ્રોજેક્ટ ___ અંતર્ગત કરાયો છે. પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતનું પ્રથમ શૂન્ય ઉત્સર્જન એરપોર્ટ ક્યા રાજ્યમાં વિકસિત થશે ? તમિલનાડુ મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉમલિંગ લા પાસ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો ? BRO અદાણી કન્સ્ટ્રકશન L&T IRCON BRO અદાણી કન્સ્ટ્રકશન L&T IRCON ANSWER DOWNLOAD GUJARATI MCQ APP