Talati Practice MCQ Part - 1
ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે. રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે અને કોમલની વર્તમાન ઉંમર 22 વર્ષ છે. સોનલની વર્તમાન ઉંમર શું હશે ?

24 વર્ષ
33 વર્ષ
26 વર્ષ
32 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એબીડી વિલિયર્સે નિવૃત્તિ જાહેર કરી. આ ખેલાડી ક્યા દેશ સાથે સંકળાયેલ છે ?

ન્યુઝીલેન્ડ
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
સાઉથ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP