Talati Practice MCQ Part - 1 ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે. રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે અને કોમલની વર્તમાન ઉંમર 22 વર્ષ છે. સોનલની વર્તમાન ઉંમર શું હશે ? 32 વર્ષ 26 વર્ષ 24 વર્ષ 33 વર્ષ 32 વર્ષ 26 વર્ષ 24 વર્ષ 33 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 √√√0.00000256 નું મુલ્ય શોધો. 0.04 0.2 0.4 0.02 0.04 0.2 0.4 0.02 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? ભવસાગર દીપ નિર્માણ જનમટીપ મારી હૈયા સગડી ભવસાગર દીપ નિર્માણ જનમટીપ મારી હૈયા સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 625 ના 12% + 275 ના X% = 744 ÷ 8 + 4 તો X શોધો. 8 5 6 4 8 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 3a = 5b = 7c તો a:b:c=? 35 : 21 : 15 15 : 21 : 35 15 : 25 : 35 3 : 5 : 7 35 : 21 : 15 15 : 21 : 35 15 : 25 : 35 3 : 5 : 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP