કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ? ચેન્નાઈ સુપર કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર બેંગલોર ચેન્નાઈ સુપર કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યની કલ્લાકુરિચી લાકડાની નકશીકામની કલાને GI ટૅગ પ્રાપ્ત થયું છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈલેક્ટ્રિક વાહનો માટે જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કન્વર્ઝન એનર્જી સર્વિસીઝ લિમિટેડ (CESL) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ? 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ રહેશે ? આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ બજરંગ પુનિયા અભિનવ બિન્દ્રા આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ બજરંગ પુનિયા અભિનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP