કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત ડૉ.કલામ સેવા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? કવિતા શુકલા રિતેશ અગ્રવાલ તિલક મહેતા રવિકુમાર સાગર કવિતા શુકલા રિતેશ અગ્રવાલ તિલક મહેતા રવિકુમાર સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભાએ ચોમાસુ સત્ર દરમિયાન એક દિવસ મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ? બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મને પાંચ પેન આપો - વાક્યમાં વિશેષણ ઓળખાવો. પેન મને પાંચ આપો પેન મને પાંચ આપો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15876 ના વર્ગમૂળમાં એકમ સ્થાન પર ___ અંક આવે. 8 4 2 6 8 4 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 16 48 24 32 16 48 24 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP