કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? ભારત જાપાન અમેરિકા ચીન ભારત જાપાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રથમ મહિલા વડા તરીકે એન્ગોઝી ઓકોન્જો ઈવેલાની નિમણૂક કરવામાં આવી તેઓ કયા દેશના છે ? જાપાન દક્ષિણ આફ્રિકા નાઈજીરિયા ઈંગ્લેન્ડ જાપાન દક્ષિણ આફ્રિકા નાઈજીરિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? દાંડીકૂચ મીલ મજૂર હડતાલ ચૌરીચૌરા બનાવ અસહકાર આંદોલન દાંડીકૂચ મીલ મજૂર હડતાલ ચૌરીચૌરા બનાવ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + આવરણ વાત + અનાવરણ વાતા + આવરણ વા + તાવાર્ણ વાત + આવરણ વાત + અનાવરણ વાતા + આવરણ વા + તાવાર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બસોહલી પેઈન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો છે ? ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP