કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
100 મીટર બેક સ્ટ્રોક સ્વિમિંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો ?

રેગન સ્મિથ
એમિલી સીબોહમ
કાઈલી મેક્કેન
મિન્ના આથર્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકારે કયા વર્ષ સુધીમાં આરોગ્ય ક્ષેત્ર પાછળ GDPના 2.5 ટકા સુધી ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ?

વર્ષ 2025
વર્ષ 2028
વર્ષ 2030
વર્ષ 2022

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે 1000 મિલીલિટરથી ઓછી ઓછી ક્ષમતાવાળી પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દીધો ?

મેઘાલય
મહારાષ્ટ્ર
આસામ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP