Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડસંહિતા એ,

ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી.
બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે
વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે.
કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીચેના પૈકી કોની મૃત્યુતિથી ‘વિશ્વ હડકવા દિવસ' તરીકે ઉજવાય છે ?

શ્રી આલ્બર્ટ જોન્સ
શ્રી લુઈસ પાશ્વર
શ્રી થોમસ માર્લો
શ્રી આલ્બર્ટ મરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP