Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય દંડસંહિતા એ, ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી. વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે. કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી. બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી. વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે. કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી. બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૌખિક પુરાવા વિશેની કલમો કયાં પ્રકરણમાં આપવમાં આવી છે ? પ્રકરણ -1 પ્રકરણ -2 પ્રકરણ -4 પ્રકરણ -5 પ્રકરણ -1 પ્રકરણ -2 પ્રકરણ -4 પ્રકરણ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રોકેટ પરીક્ષણ સ્થળ 'થુમ્બા' કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1833 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1833 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હેમીસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ? હરીયાણા અરુણાચલપ્રદેશ જમ્મુ કાશ્મીર પંજાબ હરીયાણા અરુણાચલપ્રદેશ જમ્મુ કાશ્મીર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP