• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
495માં 4 ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ?

491
396
360
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
5/9, 8/15, 4/7 અને 6/11 માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો ?

5/9
6/11
4/7
8/16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલીવાર છેદે છે ?

ચાર
ત્રણ
બે
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

21 મે
4 મે
19 મે
16 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કસ્તૂરી મૃગ માટે કયું અભ્યારણ્ય પ્રખ્યાત છે ?

દચીગામ
કાઝીરંગા
કાન્હા
બાંદીપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 1929
  • 1930
  • 1931
  • 1932
  • 1933
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના જિલ્લા (District of Gujarat) વિશ્વનો ઈતિહાસ (History of the world) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US