કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. આપેલ બંને એક પણ નહીં મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દિશા જાણવા માટે વપરાતું યંત્ર કયું છે ? સીસ્મોગ્રાફ સ્ટોપવોચ હોકાયંત્ર વરાળ યંત્ર સીસ્મોગ્રાફ સ્ટોપવોચ હોકાયંત્ર વરાળ યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ? દ.કોરિયા અમેરિકા જાપાન ભારત દ.કોરિયા અમેરિકા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) ક્યારે મનાવાય છે ? 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 17 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 17 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? કટક નાગપુર લખનઉ રાજમુંદ્રી કટક નાગપુર લખનઉ રાજમુંદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP