કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ? શૂટિંગ જેવલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ જેવલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ મેળવવાની દૃષ્ટિએ ક્યો દેશ પ્રથમ ક્રમે રહ્યો ? જાપાન ચીન અમેરિકા બ્રિટન જાપાન ચીન અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. અનન્વય રૂપક ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય રૂપક ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન કોમનવેલ્થ દિવસ ક્યારે મનાવાય છે ? 24 મે 22 મે 23 મે 26 મે 24 મે 22 મે 23 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મહિમા મિશ્રા રાજેશ શુક્લા પ્રકાશ મલ્હોત્રા દીપક મોહંતી મહિમા મિશ્રા રાજેશ શુક્લા પ્રકાશ મલ્હોત્રા દીપક મોહંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP