ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજીવ પટેલના કાવ્યસંગ્રહનું નામ શું છે ? અંગત ગોરજ પ્રસૂન ગાતાં ઝરણાં અંગત ગોરજ પ્રસૂન ગાતાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? જીવનચરિત્ર આત્મકથા એકાંકી યાત્રાવર્ણન જીવનચરિત્ર આત્મકથા એકાંકી યાત્રાવર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા દલપતરામ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP