Talati Practice MCQ Part - 5
PDFનો અર્થ શું થાય છે ?

પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ
પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

ભાગલા પાડો અને રાજ કરોની નીતિ
ખાલસા નીતિ
આપેલ તમામ
સહાયકારી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP